મારવાડી યુનિવર્સિટી NIRF 2025માં ગુજરાતની 7 યુનિવર્સિટીઓ સાથે દેશની ટોપ 150માં સ્થાન મેળવીને ચમકી.
Published on: 05th September, 2025
મારવાડી યુનિવર્સિટીએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી દ્વારા જાહેર કરાયેલ NIRF 2025 રેન્કિંગમાં સિદ્ધિ હાંસલ કરી છે. સૌરાષ્ટ્રની આ એકમાત્ર યુનિવર્સિટી દેશની ટોપ 150 યુનિવર્સિટીઓમાં સ્થાન પામી છે. ગુજરાતની કુલ સાત યુનિવર્સિટીઓમાં ગુજરાત યુનિવર્સિટી 74મા ક્રમે છે, જ્યારે મારવાડી યુનિવર્સિટી, નિરમા યુનિવર્સિટી અને પારૂલ યુનિવર્સિટી 101-150 બેન્ડમાં છે. એન્જિનિયરિંગ કેટેગરીમાં આઈ.આઈ.ટી. ગાંધીનગર, એસ.વી.એન.આઈ.ટી. અને પી.ડી.ઈ.યુ. ટોપ 100માં છે. યુનિવર્સિટીએ NVIDIA સાથે મળીને આધુનિક AI લેબોરેટરી પણ સ્થાપી છે.

Published on: September 05, 2025