જૂનાગઢ મહાશિવરાત્રી મેળા પહેલા પોલીસ એક્શન, ભવનાથ મંદિર પરિસર, યાત્રા સ્થળ, અખાડાઓમાં તપાસ.
જૂનાગઢ મહાશિવરાત્રી મેળા પહેલા પોલીસ એક્શન, ભવનાથ મંદિર પરિસર, યાત્રા સ્થળ, અખાડાઓમાં તપાસ.
Published on: 09th February, 2026

આગામી મહાશિવરાત્રી પર્વને લઈ જૂનાગઢ પોલીસે ભવનાથ વિસ્તારમાં સઘન ચેકિંગ શરૂ કર્યું છે. હજારો યાત્રિકો માટે પોલીસતંત્ર સજ્જ છે. જિલ્લા પોલીસની SOG, BDDS અને ડોગ સ્કોડની ટીમો તૈનાત કરાઈ છે. ભવનાથ મંદિર પરિસર, યાત્રા સ્થળ અને અખાડાઓમાં ચેકિંગ હાથ ધરાયું છે. CCTV કેમેરા અને મેટલ ડિટેક્ટર જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. હોટલ અને ધર્મશાળાઓમાં પણ ચેકિંગ થઈ રહ્યું છે.