જૂનાગઢ મહાશિવરાત્રી મેળામાં દર વર્ષે સુવિધાઓ વધશે: Dy.CM હર્ષ સંઘવીની જાહેરાત
જૂનાગઢ મહાશિવરાત્રી મેળામાં દર વર્ષે સુવિધાઓ વધશે: Dy.CM હર્ષ સંઘવીની જાહેરાત
Published on: 12th February, 2026

Dy.CM હર્ષ સંઘવીએ જૂનાગઢના ભવનાથ મહાશિવરાત્રી મેળામાં લાખો શિવભક્તોને શુભેચ્છા પાઠવી. તેઓ શિવભક્તો સાથે ચાલીને ભવનાથ પહોંચ્યા. મેળામાં VIP કલ્ચર દૂર કરાયું છે અને સુવિધાઓ વધારાઈ છે. શિવભક્તોને વ્યવસ્થા જળવાય તે માટે જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા અને સહ પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયાના સંકલનમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગો કાર્યરત છે.