સાળંગપુરમાં ICC ચેરમેન જય શાહની હનુમાનજીના દર્શન, પુત્રની સુખડી-પેંડાથી તુલા કરી.
સાળંગપુરમાં ICC ચેરમેન જય શાહની હનુમાનજીના દર્શન, પુત્રની સુખડી-પેંડાથી તુલા કરી.
Published on: 12th February, 2026

બોટાદના સાળંગપુરમાં ICC ચેરમેન જય શાહે પરિવાર સાથે કષ્ટભંજનદેવ હનુમાનજીના દર્શન કર્યા અને આશીર્વાદ મેળવ્યા. તેમણે પુત્રની સુખડી અને પેંડાથી તુલા કરી, દાદાના શિખર પર ધજા ચઢાવી. સંતોએ તેમનું સ્વાગત કર્યું અને રમતજગતની પ્રગતિ માટે પ્રાર્થના કરી. Jay Shah એ આશીર્વાદ ગ્રહણ કર્યા.