ગોધરામાં ભારે વરસાદ વચ્ચે વિધ્નહર્તાનું આગમન: શહેરીજનોએ "ગણપતિ બાપ્પા મોરિયા"ના જયઘોષ સાથે શ્રીજીના વધામણા કર્યા.
Published on: 28th July, 2025
ભાદરવા સુદ-૪થી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે, ભક્તોમાં અનેરો થનગનાટ છે. ગોધરામાં સોનીવાડ ચોક ખાતેથી શ્રીજી પ્રતિમાની શોભાયાત્રા નીકળી હતી, જેમાં "ગણપતિ બાપા મોરિયા"ના નારાથી ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. આ શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી, જેમાં આતશબાજી અને ડીજેના સથવારે ભક્તો જોડાયા હતા. પોલીસ બંદોબસ્ત વચ્ચે શોભાયાત્રા નિજ મંડપ પહોંચી હતી.

Published on: July 28, 2025
Published on: 28th July, 2025