શ્રાવણના પ્રથમ સોમવારે ભવનાથ મંદિરમાં ભક્તોની ભીડ: હજારો ભક્તોએ દર્શન કર્યા, મંદિર પરિસર 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજ્યું.
શ્રાવણના પ્રથમ સોમવારે ભવનાથ મંદિરમાં ભક્તોની ભીડ: હજારો ભક્તોએ દર્શન કર્યા, મંદિર પરિસર 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજ્યું.
Published on: 28th July, 2025

શ્રાવણના પ્રથમ સોમવારે જૂનાગઢના ભવનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી. સવારે 4 વાગ્યાથી દર્શન શરૂ થયા, 'હર હર મહાદેવ'થી મંદિર ગુંજી ઉઠ્યું. ભક્તોએ દર્શન, લઘુ રુદ્ર અને આરતીનો લાભ લીધો અને પ્રસાદી ખીરનું વિતરણ કરાયું. ભવનાથ મંદિર મેનેજર અતુલ દવેએ જણાવ્યું કે આખો મહિનો ભક્તોની ભીડ રહેશે.