વડોદરામાં ઈદ-એ-મિલાદની ભવ્ય ઉજવણી: જૂલુસ, પોલીસની નજર અને પંજાબના પૂર પીડિતો માટે ફંડ એકત્ર કરાયું.
વડોદરામાં ઈદ-એ-મિલાદની ભવ્ય ઉજવણી: જૂલુસ, પોલીસની નજર અને પંજાબના પૂર પીડિતો માટે ફંડ એકત્ર કરાયું.
Published on: 05th September, 2025

દેશભરમાં ઈદ-એ-મિલાદની ઉજવણી, હઝરત મહંમદ સાહેબની યાદમાં 1500મી ઈદ-એ-મિલાદ-ઉન-નબી નિમિત્તે તાંદલજામાં જૂલુસનું આયોજન થયું. ગફ્ફાર પાર્કથી શરૂ થયેલ જૂલુસમાં કોંગ્રેસ અધ્યક્ષ ઋત્વિજ જોશી ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે પંજાબ પૂર પીડિતો માટે fund એકત્ર કરાયું, અને પોલીસે droneથી નજર રાખી. ઈદ-એ-મિલાદ-ઉન-નબીને મીલાદુન નબી અથવા બરાવફાત તરીકે પણ ઓળખવામાં આવે છે.