માતા વૈષ્ણોદેવીને દાનમાં અપાતી ચાંદીમાં 95% જેટલી ચાંદી નકલી નીકળી.
માતા વૈષ્ણોદેવીને દાનમાં અપાતી ચાંદીમાં 95% જેટલી ચાંદી નકલી નીકળી.
Published on: 23rd April, 2026

વૈષ્ણોદેવીમાં દાન કરાયેલી ચાંદીમાં 95% ભેળસેળ નીકળતા શ્રદ્ધાળુઓમાં નારાજગી ફેલાઈ છે. 20 ટન ચાંદી સરકારી ટંકશાળમાં મોકલી 550 કરોડની આશા હતી, પરંતુ માત્ર 30 કરોડ મળ્યા. બોલિવૂડ ફિલ્મ 'ઉપકાર'નું ગીત "કસમે વાદે પ્યાર વફા"ની પંક્તિઓ વર્તમાન પરિસ્થિતિને લાગુ પડે છે. આ ઘટનાથી વહીવટકર્તાઓ અને શ્રદ્ધાળુઓને આંચકો લાગ્યો છે.