રાપર તાલુકામાં 76મો વન મહોત્સવ: રવેચી માતાજીના મંદિરે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
રાપર તાલુકામાં 76મો વન મહોત્સવ: રવેચી માતાજીના મંદિરે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
Published on: 05th September, 2025

રાપર તાલુકામાં 76મો વન મહોત્સવ રાપર વિસ્તરણ રેન્જ અને રાપર દક્ષિણ રેન્જના ઉપક્રમે રવેચી માતાજીના મંદિરે ઉજવાયો. ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા મુખ્ય અતિથિ રહ્યા, જેમાં પ્રદિપસિંહ સોઢા સહિત અન્ય મહાનુભાવો અને રવેચી મંદિરના મહંત હીરાગીરીબાપુ જોડાયા. RFO મહીપતસિંહ ચાવડા અને સતિષભાઈ જેઠાના નેતૃત્વમાં આયોજન થયું, જેમાં અરવિંદભાઈ ભાટીયા સહિતની ટીમે વ્યવસ્થા સંભાળી.