અમેરિકામાં 'No Kings' વિરોધમાં હજારો લોકો, Trump Govt વિરુદ્ધ સૂત્રોચ્ચાર.
અમેરિકામાં 'No Kings' વિરોધમાં હજારો લોકો, Trump Govt વિરુદ્ધ સૂત્રોચ્ચાર.
Published on: 29th March, 2026

અમેરિકામાં મોંઘવારી અને ઈરાન સાથેના યુદ્ધના વિરોધમાં 'No Kings' પ્રદર્શનો થયા. આ આંદોલન શહેરોથી લઈને રાજ્યો સુધી ફેલાયું છે. ઈરાન-ઇઝરાયલ સંઘર્ષના કારણે અમેરિકાના આર્થિક સંસાધનોનો દુરુપયોગ થઈ રહ્યો છે, જે ફુગાવા પર અસર કરે છે. ન્યૂ યોર્કથી સાન ફ્રાન્સિસ્કો સુધી લોકોએ યુદ્ધ, ટ્રાન્સજેન્ડર અધિકારો અને યુક્રેન મુદ્દે અવાજ ઉઠાવ્યો, જેમાં કલાકારો અને નેતાઓએ પણ સમર્થન આપ્યું.