સુપ્રીમે બંગાળના મતદારો માટે ટ્રિબ્યુનલની રચના કરી, મમતા બેનરજીએ જીત જાહેર કરીને ધરણાં સમાપ્ત કર્યા.
સુપ્રીમે બંગાળના મતદારો માટે ટ્રિબ્યુનલની રચના કરી, મમતા બેનરજીએ જીત જાહેર કરીને ધરણાં સમાપ્ત કર્યા.
Published on: 11th March, 2026

પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીમાંથી નામ રદ થવા સામેની અપીલ માટે સુપ્રીમ કોર્ટે સ્વતંત્ર ટ્રિબ્યુનલની રચના કરી છે. હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશો આ કેસની સુનાવણી કરશે. આ સાથે જ CJI એ ન્યાયિક અધિકારીઓ પર શંકા કરવા બદલ અરજદારને ચેતવણી આપી હતી. મમતા બેનરજીએ આને પોતાની જીત ગણાવીને ધરણાં સમેટ્યા.