સ્ટ્રેટ ઑફ હોર્મૂઝ ડેથ વેલી બન્યું, ઈરાન માઈન્સ પાથરી રહ્યું છે, ટ્રમ્પે 16 જહાજ ઉડાવવાનો દાવો કર્યો.
સ્ટ્રેટ ઑફ હોર્મૂઝ ડેથ વેલી બન્યું, ઈરાન માઈન્સ પાથરી રહ્યું છે, ટ્રમ્પે 16 જહાજ ઉડાવવાનો દાવો કર્યો.
Published on: 11th March, 2026

અમેરિકા-ઇઝરાયલના હુમલા વચ્ચે ઈરાને વળતો પ્રહાર શરૂ કર્યો છે. અહેવાલો મુજબ, ઈરાને વ્યૂહાત્મક 'સ્ટ્રેટ ઑફ હોર્મુઝ'માં દરિયાઈ Mines પાથરવાનું શરૂ કર્યું છે.