કોર્પોરેટરો ઓફિસમાં જ વહીવટ કરે છે, 5 વર્ષમાં કોઈ ડોકાયું નથી.
કોર્પોરેટરો ઓફિસમાં જ વહીવટ કરે છે, 5 વર્ષમાં કોઈ ડોકાયું નથી.
Published on: 09th April, 2026

રાજકોટ વોર્ડ નં-3માં પીવાના પાણી, ગંદકી અને રોગચાળાની સમસ્યા. સ્થાનિકોએ કોર્પોરેટરો પર આક્ષેપ કર્યા, કોઈ ફરકતું નથી. કોંગ્રેસ ઉમેદવારે ભાજપ પર પ્રહારો કર્યા. AAPએ સમસ્યા હલ કરવાની ખાતરી આપી. ભાજપે વિકાસના કામોનો દાવો કર્યો, DI પાઈપલાઈન અને ગાર્ડન બનાવ્યા.