રાજકોટ: મેયરના પતિએ સૂચિત વિસ્તારમાં ગેરકાયદે કોમર્સિયલ બાંધકામ કર્યું, ભાસ્કરનો ધડાકો.
રાજકોટ: મેયરના પતિએ સૂચિત વિસ્તારમાં ગેરકાયદે કોમર્સિયલ બાંધકામ કર્યું, ભાસ્કરનો ધડાકો.
Published on: 18th February, 2026

રાજકોટમાં મેયરના પતિ દ્વારા સંત કબીર રોડ પર ગેરકાયદે કોમર્સિયલ બાંધકામ કરાયું છે, જે સૂચિત વિસ્તાર હોવાથી વર્ષોથી પ્રતિબંધિત છે. છતાં, માર્જિન વગર બાંધકામ ચાલુ રખાયું. ભાસ્કરની તપાસમાં આ સત્તાનો દુરુપયોગ બહાર આવ્યો, જેમાં રેગ્યુલરાઈઝેશન વિના લાખો કમાવવાની મુરાદ હોવાનું જણાયું. મનપાની ટી.પી. શાખાએ આંખ આડા કાન કર્યા. ATP એ તપાસ કરવાનું કહ્યું.