વડોદરા પાલિકા ચૂંટણી માટે પોલીસ સજ્જ: ‘ઓપરેશન ક્લિન’ શરૂ, ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગથી લોકશાહીના પર્વની તૈયારી.
વડોદરા પાલિકા ચૂંટણી માટે પોલીસ સજ્જ: ‘ઓપરેશન ક્લિન’ શરૂ, ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગથી લોકશાહીના પર્વની તૈયારી.
Published on: 09th April, 2026

વડોદરા પાલિકાની ચૂંટણીને લઈ શહેર પોલીસ એક્શનમાં આવી, આદર્શ આચાર સંહિતાનું ચુસ્ત પાલન કરાવશે. 26 એપ્રિલે યોજાનાર મતદાન ન્યાયી થાય તે માટે કમિશનર નરસિમ્હા કોમારે સુરક્ષા વ્યવસ્થા સંભાળી. અસામાજિક તત્વો અને દારૂની હેરાફેરી રોકવા 11 CHECKPOST કાર્યરત કરાઇ. ‘ડ્રિંક એન્ડ ડ્રાઇવ’ની ડ્રાઇવ યોજી નશાખોરો સામે કાર્યવાહી થશે. સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને AREA DOMINATION કરવામાં આવશે.