વિરોધ પ્રદર્શનમાં જોડાવા કલાકારોને પૈસાની ઓફર
વિરોધ પ્રદર્શનમાં જોડાવા કલાકારોને પૈસાની ઓફર
Published on: 25th July, 2026

ટીવી અભિનેત્રી આકાંક્ષા પુરીએ વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે કલાકારો અને સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટર્સને પૈસાની ઓફર થઈ રહ્યાનો ચોંકાવનારો દાવો કર્યો છે. તેમને પણ આવા પ્રકારનો એક ફોન આવ્યો હતો. આકાંક્ષાએ જણાવ્યું કે કોઈપણ સામાજિક મુદ્દાને માર્કેટિંગનું સાધન બનાવવું યોગ્ય નથી અને આવા સંવેદનશીલ મુદ્દાઓનો ઉપયોગ લોકપ્રિયતા કે પૈસા કમાવવા માટે ન કરવો જોઈએ. વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે અને તેમની માંગણીઓને ગંભીરતાથી સાંભળીને પ્રશ્નોનું નિરાકરણ લાવવું જરૂરી છે.