જામનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ.
જામનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ.
Published on: 26th April, 2026

જામનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન સવારે 7:00 વાગ્યાથી શરૂ, જેમાં મહાનગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે. કુલ 9.88 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જિલ્લામાં 464 મતદાન મથકો સંવેદનશીલ અને 39 મથકો અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે. દિવ્યાંગ મતદારો માટે વ્હીલચેરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.