જૂનાગઢમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: જિ.પંચાયત, 9 તા.પંચાયત અને કેશોદ નગરપાલિકા માટે મતદાનનો આરંભ.
જૂનાગઢમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: જિ.પંચાયત, 9 તા.પંચાયત અને કેશોદ નગરપાલિકા માટે મતદાનનો આરંભ.
Published on: 26th April, 2026

જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શરૂ થઈ છે, જેમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લા પંચાયત, નવ તાલુકા પંચાયતો અને કેશોદ નગરપાલિકા માટે મતદાન થઈ રહ્યું છે, જેમાં યુવાનો અને વૃદ્ધો ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. BJP, કોંગ્રેસ અને AAP વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. District Collector એ મતદાન કરવા અપીલ કરી છે.