કચ્છ-સૌરાષ્ટ્રની તાલુકા પંચાયતોની ચૂંટણી માટે મતદાન શરૂ; મતદારો ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.
કચ્છ-સૌરાષ્ટ્રની તાલુકા પંચાયતોની ચૂંટણી માટે મતદાન શરૂ; મતદારો ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.
Published on: 26th April, 2026

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમરેલી, ભાવનગર સહિત 12 જિલ્લાની 88 તાલુકા પંચાયતો માટે મતદાન થઈ રહ્યું છે. જેમાં ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ ઉમેદવારોના ભાવિ મતદારો નક્કી કરશે. Heat alert વચ્ચે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. 28 એપ્રિલે મતગણતરી થશે અને ઉમેદવારોનું ભવિષ્ય EVM માં સીલ થશે.