છોટા ઉદેપુર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: 1062 મતદાન મથકો પર મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.
છોટા ઉદેપુર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: 1062 મતદાન મથકો પર મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.
Published on: 26th April, 2026

છોટા ઉદેપુરમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને બોડેલી નગરપાલિકાની ચૂંટણીઓ માટે મતદાન શરૂ. 32 જિલ્લા પંચાયત, 150 તાલુકા પંચાયત અને 22 બોડેલી નગરપાલિકા બેઠકો માટે 7,54,575 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 5,210 પોલિંગ સ્ટાફ અને 1,878 પોલીસ સ્ટાફ શાંતિપૂર્ણ મતદાન માટે તૈનાત કરાયા છે.