સરકાર વિશ્વકર્મા સમાજના ધારાસભ્યો, સાંસદોનું સાંભળતી નથી!: નિગમની ભલામણ અભરાઈએ ચડાવી, આગેવાન બોલ્યા, અમે વેપાર ક્યાં કરીએ?.
સરકાર વિશ્વકર્મા સમાજના ધારાસભ્યો, સાંસદોનું સાંભળતી નથી!: નિગમની ભલામણ અભરાઈએ ચડાવી, આગેવાન બોલ્યા, અમે વેપાર ક્યાં કરીએ?.
Published on: 21st August, 2025

ગુજરાત સરકાર ભાજપના જ સાંસદો, ધારાસભ્યોનું નથી સાંભળતી? 64 લાખની વસ્તીવાળા વિશ્વકર્મા સમાજ માટે નિગમ બનાવવા 7 સાંસદો અને 20 ધારાસભ્યોની માંગણી છતાં કોઈ ઉકેલ નથી. સમાજની માંગ છે વિશ્વકર્મા નિગમ, Market Yard, વિશ્વકર્મા Skill University અને વિશ્વકર્મા Cooperative Bank બને. કોંગ્રેસના સમયમાં ધરણાં થયા હતા, ભાજપે વચન આપ્યું હતું પણ પરિણામ શૂન્ય છે. વિશ્વકર્મા સમાજની માંગણી 30 વર્ષ જૂની છે, સરકાર સહકાર આપે તો વિકાસ થાય.