નેપાળ: ચીન તરફી વિપક્ષી નેતાઓને નવા શાસકો જેલ ભેગા કરશે એવી શક્યતા.
નેપાળ: ચીન તરફી વિપક્ષી નેતાઓને નવા શાસકો જેલ ભેગા કરશે એવી શક્યતા.
Published on: 01st April, 2026

નેપાળમાં નવા શાસકો ભારત તરફી હોવાથી, ચીન તરફી ભૂતપૂર્વ શાસકો મુશ્કેલીમાં મુકાઈ શકે છે. Generation Z આંદોલનમાં બાલેન અગ્રેસર હતા, અને ગઇ 8 September દરમિયાન થયેલા તોફાનોની તપાસ પણ શરૂ કરાઇ છે. નવા શાસકો ભૂતપૂર્વ ચીન તરફી નેતાઓને જેલ ભેગા કરે તેવી શક્યતા છે. ઇનસાઇડ સ્ટોરી જાણવા માટે જોડાયેલા રહો.