ખેલાડી ડોનાલ્ડ ટ્રમ્પનો અસલી ચહેરો દુનિયા સામે ક્રમશઃ ખુલ્લો પડી રહ્યો છે.
ખેલાડી ડોનાલ્ડ ટ્રમ્પનો અસલી ચહેરો દુનિયા સામે ક્રમશઃ ખુલ્લો પડી રહ્યો છે.
Published on: 03rd March, 2026

Donald Trump, શાંતિના રાષ્ટ્રપતિથી યુદ્ધના રાષ્ટ્રપતિ બન્યા. ઈરાની સરકાર ઉથલાવવા અમેરિકી સૈન્યનો ઉપયોગ થયો. ઇઝરાયલ અને અમેરિકાના હુમલામાં આયાતુલ્લાહ અલી ખામેનીનું મોત થયું, ત્યારબાદ ઈરાનની શક્તિશાળી હુમલાની જાહેરાત. સૈન્યનો ખતરનાક ઉપયોગ આખી દુનિયાને અંધકારમાં ધકેલી દેશે.