'મેં આર્યન ડોમને મિસાઈલ તોડતાં જોયું': ઈઝરાયલની વર્તમાન સ્થિતિ અને બંકરની સુવિધા વિશે માહિતી.
'મેં આર્યન ડોમને મિસાઈલ તોડતાં જોયું': ઈઝરાયલની વર્તમાન સ્થિતિ અને બંકરની સુવિધા વિશે માહિતી.
Published on: 04th March, 2026

ઈઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિમાં, ત્યાં વસતા માણાવદરના રમેશભાઈએ ઈઝરાયલની સુરક્ષા વ્યવસ્થા અને બંકર વિશે જણાવ્યું. Missiles આવે તેની 5 મિનિટ પહેલાં Mobileમાં સાયરન વાગે છે અને દરેક Buildingમાં આધુનિક Bunkerની સુવિધા ઉપલબ્ધ છે. ઈઝરાયલની ટેકનોલોજી અને મોદી સરકાર પર લોકોને ભરોસો છે.