વિકાસની ફોર્મ્યુલા: સુરત શાંઘાઈ, નલિયા ન્યૂયોર્ક જેવું! નામો બદલીને વિકાસ કરવો?
વિકાસની ફોર્મ્યુલા: સુરત શાંઘાઈ, નલિયા ન્યૂયોર્ક જેવું! નામો બદલીને વિકાસ કરવો?
Published on: 07th March, 2026

અગડમ્ બગડમ્ની કટાક્ષમય રજૂઆત! સરકારો બોલિવુડના ન્યુમરોલોજિસ્ટને કન્સલ્ટ કરી સ્પેલિંગ બદલે તો વિકાસ થાય! કેરલનું કેરલમ, માઉન્ટ આબુનું આબુરાજ કર્યું; હજુ તો ઘણાં શહેરો, ગામો, યોજનાઓ બાકી! નામ બદલવા સિવાય કામ શું કરીએ છીએ? Only "NAME CHANGE" will bring development like શાંઘાઈ and ન્યુયોર્ક!