ધારાસભ્યોને વંદે ભારત, દુરંતો, તેજસમાં મફત મુસાફરીની લ્હેર!
ધારાસભ્યોને વંદે ભારત, દુરંતો, તેજસમાં મફત મુસાફરીની લ્હેર!
Published on: 03rd May, 2026

ગુજરાતના ધારાસભ્યો માટે મોટી ખુશખબરી! હવે તેઓ વંદે ભારત, દુરંતો અને તેજસ જેવી પ્રીમિયમ ટ્રેનોના એક્ઝિક્યુટિવ ક્લાસમાં પણ મફત મુસાફરી કરી શકશે. આ સુવિધા દ્વારા ધારાસભ્યોને વધુ આરામદાયક અને ઝડપી મુસાફરીનો લાભ મળશે. અગાઉ માત્ર ફર્સ્ટ અને સેકન્ડ AC ક્લાસમાં મફત મુસાફરીની સુવિધા હતી, જેમાં હવે આ અત્યાધુનિક ટ્રેનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.