ભાવનગરમાં આજથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના FORM ભરવાનો પ્રારંભ થશે.
ભાવનગરમાં આજથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના FORM ભરવાનો પ્રારંભ થશે.
Published on: 06th April, 2026

ભાવનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું જાહેરનામું બહાર પડાશે. ચૂંટણી શાખામાં FORM સ્વીકારાશે. 15 એપ્રિલે ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે, જ્યારે 26 એપ્રિલે સામાન્ય ચૂંટણી યોજાશે અને 28 એપ્રિલે મતગણતરી થશે. ભાવનગર મહાનગરપાલિકા, ત્રણ નગરપાલિકા, જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયતની ચૂંટણી 1 એપ્રિલે જાહેર થઈ હતી. રાજકીય માહોલ ગરમાયો છે.