ટ્રમ્પ: યુરોપે પોતાના માટે લડતા શીખવું જોઈએ, અમેરિકા હવે કોઈના માટે લડશે નહીં.
ટ્રમ્પ: યુરોપે પોતાના માટે લડતા શીખવું જોઈએ, અમેરિકા હવે કોઈના માટે લડશે નહીં.
Published on: 01st April, 2026

ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપને ઈરાન યુદ્ધમાં સાથ ન આપવા બદલ ઠપકો આપ્યો. તેમણે ક્રૂડ ઓઈલ માટે હોર્મુઝમાં જાતે જઈને ઓઈલ લાવવા સલાહ આપી. ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકા હવે કોઈના માટે યુદ્ધ નહીં કરે, ફ્રાન્સ, બ્રિટન, ઇટાલિ જેવા દેશોએ અમેરિકન ફાઈટર વિમાનોને ઈંધણ આપવાની ના પાડી.