ધંધુકામાં પ્રદેશ ઉપપ્રમુખના ભવ્ય અભિવાદન સમારોહનું આયોજન, ભરતભાઈ પંડ્યાનું સન્માન કરાયું.
ધંધુકામાં પ્રદેશ ઉપપ્રમુખના ભવ્ય અભિવાદન સમારોહનું આયોજન, ભરતભાઈ પંડ્યાનું સન્માન કરાયું.
Published on: 24th March, 2026

ધંધુકા ખાતે પ્રદેશ ઉપપ્રમુખ ભરતભાઈ પંડ્યાના અભિવાદન સમારોહનું આયોજન કરાયું. APMC Dhandhuka ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. વિવિધ સંસ્થા અને આગેવાનો દ્વારા ભરતભાઈ પંડ્યાનું સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમ ધંધુકા-ધોલેરા સંગઠનની એકતાનું પ્રતિક રહ્યો હતો.