ટ્રમ્પના અબજોના ટેરિફ રિફંડને ધીમું પાડવાના પ્રયત્નોને કોર્ટનો ફટકો.
ટ્રમ્પના અબજોના ટેરિફ રિફંડને ધીમું પાડવાના પ્રયત્નોને કોર્ટનો ફટકો.
Published on: 04th March, 2026

અમેરિકી કોર્ટે ટ્રમ્પના અબજો ડોલરના ટેરિફ રિફંડને ધીમું પાડવાના પ્રયત્નોને ફગાવી દીધા. સુપ્રીમે ટેરિફને ગેરકાયદે ઠેરવ્યા હતા, જસ્ટિસ ડિપાર્ટમેન્ટની અપીલ રદ થઈ. હવે US Court of International Trade રિફંડ પ્રોસેસ નક્કી કરશે.