જમીનમાં રોકાણના નામે અમદાવાદના વેપારી સાથે 28.25 લાખની છેતરપિંડી
જમીનમાં રોકાણના નામે અમદાવાદના વેપારી સાથે 28.25 લાખની છેતરપિંડી
Published on: 04th March, 2026

અમદાવાદના વેપારી રાજેશભાઈ જવાહરલાલ નેનાણી સાથે જમીન રોકાણના બહાને 28.25 લાખની છેતરપિંડી થઈ. બાવળાના દુર્ગી ગામના શખ્સોએ ઝાપ ગામમાં જમીન બતાવી દસ્તાવેજ ન કરી આપ્યો. નળસરોવર પોલીસ મથકે ચાર સામે ફરિયાદ નોંધાઈ.