જૂનાગઢ AAP પ્રમુખ સામે ફરિયાદ બાદ પોલીસ સ્ટેશને ડ્રામા: ઈટાલિયા મહિલા PIના પગે પડ્યા.
જૂનાગઢ AAP પ્રમુખ સામે ફરિયાદ બાદ પોલીસ સ્ટેશને ડ્રામા: ઈટાલિયા મહિલા PIના પગે પડ્યા.
Published on: 28th December, 2025

જૂનાગઢમાં AAP નેતા હરેશ સાવલિયા સામે છેડતી અને એટ્રોસિટીની ફરિયાદ થઈ છે. ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા આરોપીઓને પોલીસ સ્ટેશન લઈ ગયા, જ્યાં મહિલા PI સાથે બોલાચાલી થઈ. ઈટાલિયા એ છેડતીના સવાલ પર મહિલા PIના પગે પડી ગયા, જે બાબતે PIએ નારાજગી વ્યક્ત કરી. આ ઘટના મગફળી ખરીદી કેન્દ્ર પર બારદાન ભરવા બાબતે થઈ હતી. પોલીસે તપાસ હાથ ધરી છે.