ભાજપ નેતા વિપુલ પટેલે રાજકારણમાં રૂપિયા બનાવ્યાની જાહેરમાં કબૂલાત કરી.
ભાજપ નેતા વિપુલ પટેલે રાજકારણમાં રૂપિયા બનાવ્યાની જાહેરમાં કબૂલાત કરી.
Published on: 06th April, 2026

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે, વિપુલ પટેલના રાજકારણમાં રૂપિયા બનાવ્યાના નિવેદનથી રાજકીય ગરમાવો આવ્યો છે. આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ થયો છે. વિપુલ પટેલે અમુલ, KDCC ના ચેરમેન અને જિલ્લા ભાજપ પ્રમુખનો હોદ્દો ભોગવ્યો છે.