CGHS યોજનામાં મોટા ફેરફાર: કેન્દ્રીય કર્મચારીઓ માટે ભૌગોલિક શરતો હટાવી
CGHS યોજનામાં મોટા ફેરફાર: કેન્દ્રીય કર્મચારીઓ માટે ભૌગોલિક શરતો હટાવી
Published on: 19th September, 2026

કેન્દ્ર સરકારે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ (CGHS) ના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. હવે કર્મચારીઓ માટે ભૌગોલિક શરત દૂર કરવામાં આવી છે, જેનાથી દેશભરના કર્મચારીઓને રાહત મળશે. અગાઉ રહેઠાણ અથવા પોસ્ટિંગના સ્થળને આધારે CGHS ની પાત્રતા મર્યાદિત હતી. નવા નિયમો હેઠળ, લાયક કર્મચારીઓ યોગદાન ચૂકવીને CGHS પસંદ કરી શકશે, પરંતુ એકવાર પસંદગી કર્યા પછી તે બદલી શકાશે નહીં. ખોટી માહિતી આપનાર સામે શિસ્તભંગની કાર્યવાહી અને નાણાકીય વસૂલાત કરાશે.