અમદાવાદ: દેત્રોજ તા. પં.માં ભાજપનો સપાટો
અમદાવાદ: દેત્રોજ તા. પં.માં ભાજપનો સપાટો
Published on: 30th April, 2026

અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભાજપે 32 બેઠકો જીતી, માંડલ અને દેત્રોજ તાલુકામાં કુલ 24 બેઠકો મેળવી. ભાજપે દેત્રોજમાં ક્લિન સ્વિપ કર્યું અને બંને તાલુકા પંચાયતમાં કુલ 32 બેઠકો પર ચૂંટણી યોજાઈ. ભાજપના વિજયની ઉજવણી ફટાકડાં ફોડી, મીઠાઈઓ વહેંચી કરાઈ.