IT: પગારદાર વર્ગ પાછળ, વેપારીઓ અને રોકાણકારો આગળ.
IT: પગારદાર વર્ગ પાછળ, વેપારીઓ અને રોકાણકારો આગળ.
Published on: 07th February, 2026

ક્લિયરટેક્સના રિપોર્ટ અનુસાર, ભારતમાં આવકવેરા ફાઇલિંગમાં પગારદાર વર્ગ પાછળ છે; હાઇબ્રિડ ઇન્ડિયન્સ વધી રહ્યા છે, જેઓ રોજગાર, વ્યવસાય અને રોકાણ થકી પૈસા કમાય છે. 2025 માં ITR-3 ફાઇલ કરનારાઓની સંખ્યામાં પાછલા વર્ષની તુલનામાં 45 ટકાનો વધારો થયો છે.