આપણે મહાસત્તા બનવાનું સ્વપ્ન જોઈએ છીએ પણ ક્ષમતા વિકસાવતા નથી!.
આપણે મહાસત્તા બનવાનું સ્વપ્ન જોઈએ છીએ પણ ક્ષમતા વિકસાવતા નથી!.
Published on: 08th February, 2026

આપણે મહાસત્તા બનવાના સપના તો જોઈએ છીએ, પરંતુ ક્ષમતા કેળવતા નથી. innovation તો દૂરની વાત, ક્વોલિટી અને પેકેજિંગમાં પણ આપણે કોપી સિવાય કંગાળ છીએ. ટ્રાફિકમાં ડીસીપ્લિન નથી અને વહીવટમાં ટ્રાન્સપરન્સી પણ નથી. કેનેડાના વડા માઇકલ કાર્નીએ દાવોસમાં કહેલું કે “જો તમે ટેબલ પર નથી તો તમે મેન્યુમાં છો !”