નવું નાણાકીય વર્ષ નજીક છે, ત્યારે Kanban કામ સરળ બનાવશે.
નવું નાણાકીય વર્ષ નજીક છે, ત્યારે Kanban કામ સરળ બનાવશે.
Published on: 25th March, 2026

આયોજન, ઓફિસ કે ઘરના શુભ પ્રસંગોનું આયોજન હોય, Kanban એપ તમારું કામ સરળ બનાવી શકે છે. નાણાકીય વર્ષ હોય કે સ્કૂલ-કોલેજનું સેમેસ્ટર, એકમાંથી બીજામાં જવાનું હોય ત્યારે ટેન્શન જેવું લાગે છે.