એક મહિનામાં મ્યુચ્યુઅલ ફંડો દ્વારા રૂ. 35,600 કરોડના સરકારી બોન્ડનું વેચાણ.
એક મહિનામાં મ્યુચ્યુઅલ ફંડો દ્વારા રૂ. 35,600 કરોડના સરકારી બોન્ડનું વેચાણ.
Published on: 25th March, 2026

ઈરાન યુદ્ધ, તેલના ભાવમાં વધારો અને ફુગાવાના ભય વચ્ચે Mutual Funds દ્વારા માર્ચમાં રેકોર્ડ ભારતીય સરકારી બોન્ડનું વેચાણ થયું છે. ક્લિયરિંગહાઉસના ડેટા અનુસાર, Mutual Fundsએ આ મહિનામાં અત્યાર સુધીમાં રૂ. 35,600 કરોડના સરકારી બોન્ડનું વેચાણ કર્યું છે, જે અત્યાર સુધીનું સૌથી વધુ છે. આનાથી રૂપિયા પર દબાણ આવ્યું છે.