સરકાર ફોન અને મેસેજ ચેક કરશે તે વાયરલ મેસેજનું સત્ય.
સરકાર ફોન અને મેસેજ ચેક કરશે તે વાયરલ મેસેજનું સત્ય.
Published on: 24th December, 2025

સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટમાં દાવો છે કે ઈનકમ ટેક્સ કાયદા હેઠળ સરકાર ફોન પર જાસૂસી કરશે, 1 એપ્રિલ 2026થી આવકવેરા વિભાગને બેંક ખાતા અને સોશિયલ મીડિયાની તપાસનો અધિકાર હશે. PIBએ જણાવ્યું કે આ દાવો ખોટો છે, વિભાગને કોઈના ડિજિટલ સ્પેસ પર મરજીથી જાસૂસી કરવાનો અધિકાર નથી.