સોનામાં બે દિવસમાં રૂ.2000ની તેજી, ચાંદી રૂ.15 હજાર વધી રૂ.345000.
સોનામાં બે દિવસમાં રૂ.2000ની તેજી, ચાંદી રૂ.15 હજાર વધી રૂ.345000.
Published on: 28th January, 2026

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તીવ્ર તેજી આગળ વધતાં નવા ઉંચા ભાવ દેખાયા. World marketના સમાચાર ભાવમાં ઝડપી આગેકૂચ બતાવતા હતા. આથી ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં ઝવેરી બજારોમાં ઐતિહાસિક આગેકૂચ ચાલુ રહી હતી. સોનાના ભાવ ઔંસના 5100 Dollar સુધી પહોંચી ગયા હતા.