બજેટ બાદ રેલવે કંપનીઓના શેરોમાં નબળાઈ: શેરમાં છ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો.
બજેટ બાદ રેલવે કંપનીઓના શેરોમાં નબળાઈ: શેરમાં છ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો.
Published on: 02nd February, 2026

આજે રજૂ થયેલા બજેટમાં 7 new High-Speed rail corridors ની જાહેરાત છતાં રેલવે કંપનીઓના શેરોમાં ઘટાડો થયો. Finance Minister એ નવા freight corridor સ્થાપિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો અને મૂડી ખર્ચ વધારવાના સંકેત આપ્યા. આ સિવાય અન્ય કોઈ જાહેરાત ન થતા રેલવે સાથે સંકળાયેલ કંપનીઓના શેર પર પ્રતિકૂળ અસર થઈ.