બજેટ સપ્તાહમાં સેન્સેક્સ 83088 ઉપર 83922 બંધ રહેશે.
બજેટ સપ્તાહમાં સેન્સેક્સ 83088 ઉપર 83922 બંધ રહેશે.
Published on: 01st February, 2026

સેન્સેક્સ ૮૧૪૪૪ સપોર્ટ અને નિફટી ૨૫૦૬૬ ટેકાની સપાટી ધરાવે છે. વૈશ્વિક બજારોમાં ઈક્વિટી બાદ કોમોડિટીઝ બજારોમાં અસાધારણ ઉથલપાથલથી ઈન્વેસ્ટરો આવાચક છે. ટ્રમ્પ દ્વારા યુ.એસ. ફેડરલ રિઝર્વના નવા ચેરમેન તરીકે એરિક વાર્સની પસંદગી થતાં અને વ્યાજ દરને એક ટકા સુધી લાવવા માટે ચાંદી, સોનામાં તેજીનો સટ્ટો વિખેરાતો જોવાયો છે. ટ્રમ્પના ભાવિ પગલાંને કળવા મુશ્કેલ હોઈ વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા રહેશે.