NIA Raids: આતંકી ષડયંત્ર મામલે NIAની કાર્યવાહી, જમ્મુ કાશ્મીર સહિત 5 રાજ્યોમાં 22 જગ્યા પર દરોડા.
Published on: 08th September, 2025
જમ્મુ કાશ્મીર સહિત 5 રાજ્યોમાં આતંકી ષડયંત્ર કેસમાં NIA દ્વારા 22 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરના બારામુલ્લા, કુલગામ, અનંતનાગ અને પુલવામામાં પણ દરોડા ચાલુ છે. આ કાર્યવાહીમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો, શંકાસ્પદ નાણાકીય દસ્તાવેજો જપ્ત કરાયા છે. આ પહેલાં જૂનમાં NIAએ 32 સ્થળોએ દરોડા પાડ્યા હતા. એજન્સી(NIA) દ્વારા નિવેદન જાહેર કરાયું નથી.

Published on: September 08, 2025