જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, લશ્કરનો એક આતંકવાદી ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ.
Published on: 08th September, 2025
કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર મરાયો, એક સૈનિક ઘાયલ. પોલીસ, સેના અને CRPF દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરાયું. લશ્કરના આતંકવાદીઓ જંગલમાં છુપાયેલા હોવાની માહિતી મળતા કાર્યવાહી હાથ ધરાઈ. RSપુરા બોર્ડર નજીક પાકિસ્તાની ઘુસણખોરની ધરપકડ કરાઈ. BSF જવાનોએ સિરાજ ખાન નામના ઘુસણખોરને પકડ્યો. તેની પાસેથી પાકિસ્તાની ચલણ મળી આવ્યું, પૂછપરછ ચાલુ છે.

Published on: September 08, 2025