એશિયા કપની 8 ટીમોનું ફોર્મ: ભારતે 80% મેચ જીતી, જ્યારે પાકિસ્તાનની હાર વધુ છે.
એશિયા કપની 8 ટીમોનું ફોર્મ: ભારતે 80% મેચ જીતી, જ્યારે પાકિસ્તાનની હાર વધુ છે.
Published on: 08th September, 2025

આવતીકાલથી ક્રિકેટનો ઉત્સાહ પાછો આવશે, UAEમાં એશિયા કપ શરૂ થશે, જે જૂન 2024 પછીની સૌથી મોટી T20 ટૂર્નામેન્ટ છે. ભારત-પાકિસ્તાન સહિત 8 ટીમો ભાગ લેશે. વર્લ્ડ કપ પછી ટીમોના ફોર્મ અને પ્લેયર્સના પર્ફોમન્સનું એનાલિસિસ કરાયું છે. જેમાં જીત/હાર રેકોર્ડ, ટોપ બેટ્સમેન/બોલર અને સ્ટ્રેન્થ/વીકનેસ જેવા પ્રશ્નોના જવાબ શોધવામાં આવ્યા છે. Team INDIAથી શરૂઆત કરીશું, જેમાં નીચલા ક્રમની બેટિંગ એક મોટી સમસ્યા છે.