વડોદરામાં મહંત સ્વામી મહારાજનો 92મો જન્મજયંતિ મહોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો
વડોદરામાં મહંત સ્વામી મહારાજનો 92મો જન્મજયંતિ મહોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો
Published on: 03rd February, 2026

વડોદરામાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના મહંત સ્વામી મહારાજનો 92મો જન્મજયંતિ મહોત્સવ ઉજવાયો. જેમાં ગુજરાત અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓ સહિત લાખો ભક્તો હાજર રહ્યા હતા. 15,666 બાળકોએ 'સત્સંગદીક્ષા' ગ્રંથના 315 શ્લોકોનું ગાન કરી ‘Largest Simultaneous Hindu Text Recital’નો Guinness World Record બનાવ્યો. મુખ્યમંત્રીઓએ મહંત સ્વામીના આશીર્વાદને યાદ કર્યા અને તેમના પ્રેરણાદાયી જીવન પર પ્રકાશ પાડ્યો.