એર ઈન્ડિયા ફ્લાઈટમાં સ્વીચ બંધ, વિમાન સેવાથી હટાવાયું
એર ઈન્ડિયા ફ્લાઈટમાં સ્વીચ બંધ, વિમાન સેવાથી હટાવાયું
Published on: 03rd February, 2026

એર ઈન્ડિયાના બોઈંગ 787-8 ડ્રીમલાઈનર પ્લેનની ફ્યુઅલ કંટ્રોલ સ્વીચમાં ખામી સર્જાઈ. ફ્લાઈટ AI-132ના લેન્ડિંગ બાદ પાયલટે સ્વીચ 'Run' થી 'Cut-off' તરફ સરકતી હોવાની નોંધ કરી. એર ઈન્ડિયાએ પાયલટના રિપોર્ટ મળતા વિમાનને ફ્લાઈટ ઓપરેશનમાંથી હટાવી દીધું છે.