Bank Holiday: ફેબ્રુઆરી 2026માં Bank Holidayની યાદી અને બેંકના કામ માટે જરૂરી માહિતી.
Bank Holiday: ફેબ્રુઆરી 2026માં Bank Holidayની યાદી અને બેંકના કામ માટે જરૂરી માહિતી.
Published on: 31st January, 2026

ફેબ્રુઆરીમાં બેંક સંબંધિત કામ માટે આ માહિતી ઉપયોગી છે. RBI અનુસાર ફેબ્રુઆરીમાં 9 દિવસ બેંકો બંધ રહેશે, જેમાં રજાઓ, રવિવાર અને શનિવારનો સમાવેશ થાય છે. રાજ્ય-વિશિષ્ટ રજાઓ પણ છે. ઓનલાઈન બેંકિંગ (UPI, IMPS, NEFT, RTGS) અને ATM સેવાઓ ચાલુ રહેશે. આ ઉપરાંત, સિક્કિમ, મહારાષ્ટ્ર, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશમાં પણ તહેવારો અને રાજ્ય સ્થાપના દિવસની રજાઓ રહેશે.