ફેબ્રુઆરી 2026માં Bank Holidayની યાદી: બેન્કના કામ માટે જાણો ક્યારે બેંક બંધ રહેશે.
ફેબ્રુઆરી 2026માં Bank Holidayની યાદી: બેન્કના કામ માટે જાણો ક્યારે બેંક બંધ રહેશે.
Published on: 31st January, 2026

ફેબ્રુઆરીમાં Bank સંબંધિત કામ માટે આ માહિતી ઉપયોગી છે. RBI અનુસાર ફેબ્રુઆરીમાં 9 દિવસ બેંકો બંધ રહેશે, જેમાં જાહેર રજાઓ, રવિવાર અને બીજા-ચોથા શનિવારનો સમાવેશ થાય છે. રજાઓના દિવસોમાં ઓનલાઈન બેંકિંગ (UPI, IMPS, NEFT, RTGS) અને ATM સેવાઓ ચાલુ રહેશે. રાજ્યવાર તહેવારોને કારણે પણ Bank બંધ રહેશે.